Gujarati New year 2023 | સાલ મુબારક 2023
આ બેસતું વર્ષ આપના આને આપના પરિવારજનોનાં જીવનમાં સુખ, શાંતિ, સફળતા, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સન્માન, સ્નેહ, સેવા, સુમિરણ અને સત્સંગ થી હર્યું ભર્યું આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. નૂતનવર્ષાભિનંદન ગુજરાતી નવવર્ષની આપ સહુ ને હાર્દિક શુભકામના
તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર 2022!
તારી આંખોની પયાસ બનવા તૈયાર છું તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું તું જો આવીને મને સજીવન કરે તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું હેપ્પી ન્યુ યર…
New Year for Gujarati wishes, images
નુતન વર્ષ નાં અભિનંદન આશા છે જીવનની નાની નાની ખુશીઓની પળોનો આનંદ માણવાનો અવસર મળે. સાલ મુબારક
વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ આ નવું વર્ષ ને સ્વીકારો કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને આ વર્ષ ના બધા સપના પુરા થાય નુતન વર્ષ ના અભીનંદન
Sal Mubarak (સાલ મુબારક) photo
નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના
તમારા હૃદયમાં લખી લો કે, આવનાર દરેક દિવસ વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે. સાલમુબારક
Saal Mubarak in Gujarati wishes
વીતી ગયું વર્ષ વીતી ગયો કાળ નવી આશા, અપેક્ષા લઈને આવ્યું નવું વર્ષ સાલમુબારક
આવનારા વર્ષને બારણેથી સ્મિત સાથે કહો, “આ ખુશનુમા હશે.” સાલમુબારક
ભૂલી જાઓ ભૂતકાળને, દિલથી આવકારો આવતી કાલને. સાલમુબારક
इन्हे भी पढ़ें :
નવું વર્ષ એટલે આપણા માટે બધુ બરાબર કરવાની એક નવી તક. નવા વર્ષના અભિનંદન
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ નવા વર્ષની શુભકામના!!
સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા
ભગવાન પાસે અમારી એકજ પ્રાર્થના કે આ વર્ષે તમારા બધા સપના સાકાર થાય. એવી દિલથી તમારા માટે નવા વર્ષની શુભેચ્છા સાથે સાલમુબારક
લક્ષ્મી માતા અને શ્રી ગણેશ ની કૃપાથી તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે, બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે! એવી નવા વર્ષની શુભકામનાઓ!! સાલમુબારક
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય એવી નવા વર્ષની શુભેચ્છા” સાલમુબારક


%20photo.webp)
Social Plugin