Beautiful Happy New year Wishes in Gujarati - 2023
આવનારા વર્ષ મા તમારા છોકરાઓ ખુબ સફળ થાય અને તેમનુ વર્ષ ખુશીઓ થી ભરેલું રહે..!! 🌹 નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 🌹
હું આશા રાખું છું કે તમારી મહેનત રંગ લાવે અને તમારા આવતા વર્ષમાં બધા લક્ષ્યો પૂરા થાય તમને મારા નવા વર્ષની શુભેચ્છાઓ મોકલું છું..!! 🙏 Happy New Year 🙏
હું આશા રાખું છું કે શરૂ થવા જઈ રહેલા નવા વર્ષમાં તમારું જીવન આનંદથી ભરેલું રહે. તમે બનાવેલી બધી સારી યાદોને યાદ રાખો અને જાણો કે આવનારા વર્ષમાં તમારું જીવન અજાયબીઓથી ભરેલું હશે. જીવનમાં તમે ઇચ્છો તે બધું તમને મળી રહે..!! 🌹નવા વર્ષ 2023 ની શુભકામનાઓ 🌹
તમને અને તમારા પરિવારને નવા વર્ષની શુભકામનાઓ મને આશા છે કે આ નવું વર્ષ તમારા જીવનમાં એવી બધી મહાન વસ્તુઓ લાવે જેના તમે લાયક છો..!!
નવું વર્ષ તમારા જીવનની નવી શરૂઆત કરે. તમારા બધા સપના પૂરા થાય. અને આગળનું વર્ષ સરસ સારું જાય..!!
Also Read:-
તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર 2023!
ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!! નવા વર્ષની શુભકામનાઓ!!
વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે જે તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામના
નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના
સાગર ની પેલે પર કોઈ રડતું હશે, તમને યાદ કરી ને કોઈ તડપતું હશે, જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ, તમારા માટે પણ કોઈ જીવતું હશે નવા વર્ષ 2023ની હાર્દિક શુભકામના





Social Plugin