Dev Diwali Wishes in Gujarati | દેવ દિવાળીની શુભેચ્છાઓ
આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.
કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..
ભગવાન તમે અને તમારા પરિવાર પર હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે...!! દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ
તમારી દેવ દિવાળી શાંતિપૂર્ણ અને સમૃદ્ધિભરી બની રહે. તમારી દેવ દિવાળી આનંદ અને શુભેચ્છાઓથી ભરપૂર રહે.
કાર્તિક સુદી પૂર્ણિમા ના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવનારું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારનાર રહે એવી પ્રભુને પ્રાર્થના.
"દેવ દિવાળી પર્વ છે ખુછીઓનો, અજવાળાનો, લક્ષ્મી નો, આ દેવ દિવાળી તમારી જિંદગીને ખુછીઓ થી ભરી દે, દુનિયા અજવાળાથી રોશન થાય, ઘરમા માં લક્ષ્મી નું આગમન થાય." દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌝
દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા. દેવ દિવાળીની શુભેચ્છાઓ
Also Read:-
તમારો દેવ દિવાળ તહેવાર આનંદદાયક, સલામત અને આધ્યાત્મિક બની રહે.દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ
દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ પ્રકાશિત થવાનો અને ઈચ્છીત પ્રગતિ હેતુ દેવોના આશિષ લેવાનો ઉત્સવ એટલે દેવ દિવાળી... દેવ દિવાળીની સહુ સ્નેહીઓને ખુબ શુભકામના...
આશા છે કે અજવાળાનો આ તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે. જે આ વર્ષ દરમ્યાન અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે. શુભ દેવ દિવાળ
દેવ દિવાળીનો આ મનોહર તહેવાર, આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર, તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની શુભકામનાઓ.
તમને આ દેવ દિવાળીની ઘણી બધી શુભેચ્છાઓ. તમારી દેવ દિવાળી આનંદ અને રોશનીથી ભરેલી રહે. આશા છે કે આ દેવ દિવાળીએ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.
આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી... સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના...
દેવ દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે. તેવી શુભેચ્છા સાથે તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભ દેવ દિવાળી.
સુખ, સમૃદ્ધિના પ્રકાશ પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર અવિરત બની રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધો એવી મંગલકમના.






Social Plugin